Readers

Saturday, June 30, 2018


                      मेरा  "इस्कॉन प्लेटिनम " --" मेरा  "घर "
       मित्रो ,  हम सब अपने खुदके घर को बहोत ही अच्छी तरह रखते है!-सँभालते है! अच्छी बात है होना ही चाहिए क्योंकि यह हमारा है! यूँही तो पूरा इस्कॉन प्लेटिनम केम्पस ही हमारा घर है ! हम भी इसे अपना ही समझते है! अब हम उसकी संभाल अपने  खुद के घर की तरह करे !और ज्यादा अच्छी तरह से करे तो कैसा?  इसमें फायदा किसका बढ़ेगा? हमारा तो हि सही! 
      आइए ,अपने इस्कॉन प्लेटिनम को अच्छा -सबसे अच्छा  रखने लिए कुछ सोंचे |
  . लिफ्ट : घरसे बाहर निकलते ही हमारी उंगली लिफ्ट के बटन की और जाती है |  मालूम नहीं ,सबको कितनी जल्दी है  मगर बहुत तौर पर हमें दो  बटन  दबाने की आदत सी पद गई है |  पहली बात ,बिजलीका व्यय होता है| गुजरातीमे कहावत है- "बून्द बून्द से  पूरा  सरोवर भरा जाता है " वैसे ही बून्द बून्द से सरोवर खाली भी तो होता है | " ज़रा सोचो,.एक टावर में दिन में ऐसा पचास बार हुआ ,तो हमारे पंद्रह टावर का हिसाब लगाओ } आप तो जानते ही है की आखिर तौर यह हमारा ही नुक्सान है न | हम ऐसा क्यों करते है? क्या हम हमारी इस छोटी सी बुरी आदत  छोड़ नहीं सकते? कभी कभी हम किसी वजह से दरवाजे बिच अवरोध रखकर कड़ी रखते है| लिफ्ट ख़राब होने की यह भी एक वजह है |हमें खुद को तो यह नहीं करना  चाहिए,अगर कपडे वाला,बर्तनवाला,दूध वाला  या पेपरवाला,सफाईवाला इसी तरह करता है तो उसे अवश्य तत्काल रोकना चाहिए| ज़रा सोचो खरे समय पर ,लिफ्ट खराबी हम बहोत नुकसान पहोचा सकती है | लिफट का  कोई भी नुकसान ,हमारा खुद का नुकसान है |
. स्वच्छता : हमारे घर के सामने वाला फॉयर तो हम साफ-सुथरा रखेंगे ही,साथ साथ हमारी सभी खुली जगह अपना कूड़ा तो नहीं ही डालेंगे | पुरे केम्पस में पर्याप्त कूड़ादानियाँ  तो है ही सही | खास करके बच्चोके अंदर यह आदत हमें अवश्य डालनी ही चाहिए\ सभी खेल मैदान,स्वीमिंग पल,पुस्तकालय,और सभी जगह हमारे घर की ही तो है|
३. संसाधन ; पंद्रह साल का पप्पू जंपिंगमे  कूदेगा तो क्या होगा? यद् रहे, हम सभी इस प्रोपर्टीके मालिक है|कोई भी मालिक अपनी प्रोपर्टीका नुकसान खुद नहीं करता| हमारे संसाधन को अच्छी तरह से उपयोग करे,संभल कर-समजदारीके साथ  उपयोग करे.संसाधन का नुकसान हमारा ही नुकसान है|
४. सिक्युरिटी :हम सब सुख-शांतिसे घरमे बैठे है,क्युकी हमारी सिक्युरिटी सिस्टम  अच्छी है| फिर भी  हम सब इसको और अच्छी बना सकते है| हमारा सिक्युरिटी मेन अपनी ड्यूटी अच्छी तरह निभाता ही होगा ,फिर भी जहा जरुरत हो वहा उसे कहना ,हम सब की जिम्मेदारी बनती है|  हमारे मेहमान, कुरियर और दूसरे वेंडर के बारे में वह आगे से जानकारी नहीं देता है तो जरूर बोलो|  प्रेम-भाव के साथ व्यव्हार करके उनमे अपनी फर्ज के बारे में अच्छी आदते डालनेकी कोशिश हम सब साथ मिलकर करे |
५. पार्किंग: हमारे घरमे कोई दूसरा रहने आ जाए तो? कैसा अजीब सवाल है ? हमारे इस्कॉन प्लेटिनम में सभी मेम्बर्स को नियम के तौर  अपनी कार के पार्किंग एलॉट किया गया है| हमारी कार का घर है वह | अगर कोई दुसरा उसी जगह बैठ जाये तो ? एक बात और भी,हम हमारी निश्चित जगहके बदले दूसरी जगह पर पार्किंग करते समय यह नहीं सोचते की इसी वजह और कितने लोग हैरान होंगे| शिस्तपालन जीवन में सब जगह काम आता है| यह ही तो हमारी पहचान है न !
  मित्रो ,सब की ख़ुशी -घर की ख़ुशी ही तो जीवन है|आओ , हमारे इस्कॉन प्लेटिनम को अच्छा रखके हररोज खुशियां मनाये | सब का हर दिन शुभ हो|   दिनेश मांकड़  , F / ४०२ ,इस्कॉन प्लेटिनम .

Monday, June 25, 2018

                                                              કલાકો માં ...કરોડપતિ !!
          એ ...દોડો...દોડો ... કરોડ પતિ થવા  ".બે-ચાર વર્ષે નહિ ,નહિ, બે-ચાર મહિને ? " " ના ભાઈ ના "  તો   કેટલા સમય માં  ? " " અરે ,બે-ચાર કલાક માં જ, .નહિ કોઈ ઝંઝટ કે ન રોકાણ  અને રોકડા  કરોડો હાથમાં ! "  આ મજાક  નથી કે નથી  અસત્ય .વળી પછી બીજી એક અનેરી અને અદભુત વાત ...તમારી કિંમત તમે ધારો તેટલી .કોઈવાર બે કરોડ તો કોઈવાર બાવીસ કરોડ અને ક્યારેક પાંદડું ખસે તો બેતાલીસ કે બાવન કરોડે થાય  ને આ  બધું પણ બે-ચાર કલાક માં જ !
          દેશનું અર્થતંત્ર  નાણા થી ચાલે . વ્યક્તિ વેતન-પગાર થી કમાય ,વ્યાસાયિ વેપાર કે સેવાથી કમાય ને  ઉદ્યોગપતિ ઉત્પાદન કરીને કમાય ,ખેડૂત ખેતી કરીને. જેટલું નાણું ચોપડે નોંધાય તે સફેદ નાણું .હક્ક ,મહેનત થી કમાયેલ આ નાણાં પાર પ્રામાણિક પણે વેરા ભરાય અને સરકાર તેમાં થી પ્રજાહિત ના કાર્યો કરે. જે નાણું  ચોપડે નોંધાતું નથી ,લાંચ,ભ્રષ્ટાચાર થી  ઉભું થયેલું નાણું ,વેરા બચાવવા કરેલા ઉપલા વ્યવહાર, આ બધું કાળું નાણું. ભારતમાટે એમ કહેવાય છે કે  સફેદ નાણા ના અર્થતંત્ર ની સમાંતર  એનાથે મોટું કાળા નાણા નું અર્થતંત્ર ચાલે છે. કાળા નાણા ને નાથવા સરકાર પ્રયત્ન કરતી હોય છે.
          તમે પીળા નાણા નું  નામ સાંભળ્યું છે ? ન જ  સાંભળ્યું  હોય  ને,કારણકે  આ શબ્દની શોધ જ મારી છે અને હું ય પહેલી વાર અહીં વાપરું છું.  છેલ્લા કેટલાક  સમય થી  થતા  આ નાણા  વ્યવહાર ને અત્યાર સુધી  કોઈ નામ અપાયું નથી પણ હવે આ વ્યવહારો એટલા તો વધ્યા છે -અને વધે છે  તેને જાણવા -ઓળખાવા પડે..અને આ વ્યવહારો જ કલાક બે કલાક માં  કરોડ પતિ બનાવે છે
       એક  સત્ય  ઘટના --એનું નામ જાનીભાઈ. આઝાદી મળી ત્યારથી દરેક વિધાનસભા  કે લોકસભા ની  ચૂંટણી માં ઉમેદવારી પાત્ર ભરવા નું,ભરવાનું ને ભરવાનું જ.નહિ કોઈ કોઈ પક્ષ કે ન કોઈનો  ટેકો.ઉમેદવારી  પાછી ખેંચવા ના દિવસે અન્ય કોઈ ઉમેદવાર પાંચ-પંદર માટે તૂટવાની  બીકે તેમને  ભરેલી ડિપોઝીટ કરતા પાંચ ગણા રૂપિયા આપ દે. પાંચ દિવસ માં પાંચસો ટકા નફો !
          એ તો થઇ વર્ષો પહેલા ની વાત ,પણ આજે ? ....હમણાં થોડા સમય પહેલા  એક રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણીઓ યોજાઈ ગઈ .ભારતની લોકશાહીના મતદાતા ઓ એ કોઈ પક્ષને બહુમતી ન આપી .હવે ? સરકાર તો આપણી જ બનવી જોઈએ-પ્રજાની સેવાનો મોકો બીજા કેમ લઇ જાયશું કરવું ,બહુમતી માટેખરીદી  શરુ.જેવી ગરજ એવો ભાવ ! "બોલ  કેટલા લઈશ ? "  જવાબ માં 'કરોડ ' શબ્દ તો હોય  જ આગળનો આંકડો  ગરજ પ્રમાણે બદલાય.એક ગરીબ કે સામાન્ય માણસે જીવવા-ખાવાપીવા મહિને ઓછા માંઓછા  વ્યક્તિદીઠ ત્રણેક હાજર કમાવવા જ પડે.,એટલે વર્ષે આશરે એકાદ  લાખ કમાય તો  ભીખ માગ્યા વગર જીવી શકે. બહુમતી ની આ સોદા બાજી માં તો કલાકોમાં  બે-પાંચ કે પચીસ કરોડ કમાઈ લે !!  ટેકો આપવાના બહાને બીજા લખો લોકોને ટેકા વગર ના કરી  નાખે. બધું જ ભૂલી જાય.. વિશ્વાસ ,વચન,માણસાઈ -જેવા શબ્દ તો તેના જીવન-કોષ માં થી જોજન દૂર ચાલ્યા જય.. તેવે  વખતે  એક બાજુ  આવતી કલ ના નાગરિકોને શાળાના શિક્ષક કરસનદાસ  માણેક ની  કવિતા ભણાવતા હોય " છે ગરીબોના કુબા માં ટીપું દોહ્યલું  ,ને શ્રીમંતો...." ને  બીજી બાજુ સામે આવેલી વિધાનસભામાં લોકશાહી માતા ની આંખ માંથી આંસુ સરતા હોય
       આ મહારોગ-ચેપી રોગ , નાની નાની પ્રાદેશિક ચૂંટણી સુધી પહોંચી ગયો છે. દેશની મહાન લોકશાહીનું  આ કલંક ક્યારેય  સહન ન  થાય .દૂર કરવું જ રહ્યું. પ્રત્યેક જાગૃત નાગરિક પ્રભુને અંતઃકરણ થી પ્રાર્થના કરે કે  લોકસેવા કરવા ચૂંટાયેલા  સૌ પ્રતિનિધિને  સ

Sunday, June 10, 2018


                                                                        નેત્રદાન -મહાદાન
                     રાત્રે તમે એકલા ઘર માં હો. ને વીજળી ડૂલ થઇ જાય .તમે દીવાનખાના માં બેઠા છો.મોબાઈલ ક્યાંક બીજે પડ્યો છે.આ સ્થિતિ ખાસ્સો સમય ચાલે તો શું થાય ? તમને મોબાઈલ લેવા જવાનું મનથાય,બાક્સ,મીણબત્તી શોધવા નું મન થાય .તરસ લાગે,બીજું કોઈ અગત્યનું કામ યાદ આવે. તમે ઉભા થાવ .તમારું ઘર છે તોય ક્યાંક ઠેબા ખાવ,ક્યાંક ભટકાવ ,કોઈ વસ્તુ તમારા પડે વગેરે  વગેરે .તમે હાથ આગળ કરી ને તમારી ધારણા એ ફંફોસવા નું ચાલુ રાખો,ખોટા પડતા જાવ ને આગળ  જતા જાવ.આવું લાંબો  સમય   ચાલે તો તમારી મનોસ્થિતિ  કેવી હોય ?    પ્રજ્ઞા ચક્ષુ ની સ્થિતિ નો અનુભવ આપણને  થતો નથી ,એટલે વિના આંખ ની જિંદગી ની અનુભૂતિ  આપણે કરી શકતા નથી.
              જેને આકારની અનુભૂતિ નથી, જેને રંગ ની કલ્પના નથી એની મનની સ્થિતિ નો અંદાજ પણ કરી શકાય તેમ જ નથી.ફૂલ નથી જોયા ,વૃક્ષ નથી જોયા.નથી જોયું આકાશ .પોતાના નિકટ ના પરિવાર જનો ને તે કેવળ અવાજ થી ઓળખે છે..પિતા-માતા નો આનંદ અને આદેશ તેમના ચહેરા થી નહીં પણ શબ્દ થી જ અનુભવે છે.મિત્રોની મહેફિલ હોય પણ ઓછી ને એમાંય અભિવ્યક્તિ તો કેવળ અવાજ ની જ ને ! આપણે સૌ આ બધી જ વાત ફક્ત ને ફક્ત વિચારી જ શકીએ .અનુભવ તો બે મિનિટ આંખો બંધ કરી ને બેસો જ થાય.
      સમગ્ર વિશ્વમાં  સાડા ત્રણ કરોડ અને એકલા ભારત માં દોઢ કરોડ  કરોડ આવા દૃષ્ટિ વિહીન છે. નથી લાગતું કે એમના  આ દુઃખ ને હળવું કરવા   આપણે પણ થોડા  ભાગીદાર બનીએ.દાન આપવાની વાત નથી,આપણે તો કશુય ગુમાવ્યા વગર તેમને ઘણું બધું આપી શકીએ તેમ છીએ .જી હા  કશુંય ગુમાવ્યા વગર ,ઘણું બધું આપી શકીએ.
           થોડા દિવસ પહેલા બે ઓલિયા બંધુ મળી ગયા .અમદાવાદની જાણીતી સામાજિક સંસ્થા  " આદર્શ  અમદાવાદ " ના  એક કાર્યક્રમ માં શ્રી રમેશભાઈ ડોલિયા અને શ્રી જયવંતસિંહ ઝાલા .જીવન વીમા નિગમ માં ઉચ્ચ હોદ્દા પર થી નિવૃત્ત થઇ સમાજ માટે યોગદાન આપવા ખભે થેલો લઇ ને નીકળી પડે છે.લોકોને નેત્રદાન નો  મહિમા સમજાવવા .ખાસ તો આ  મહાદાન  વિશેની સરળ સમજણ  આપી ને ઘણી ગેર માન્યતાઓ કાઢવાની વાત આ જુગલજોડી કરે છે. આવો ,એમની પાસે થી મળેલી ખુબ કામની વાતો ને જાણીએ -ગુલાલ કરીએ.
          {}  જીવતા -જીવ નેત્રદાન કરવાનું  જ નથી. {}  {નિધન બાદ એક માત્ર અંગ છે, જે સમયસર દાન થાય તો બે વ્યક્તિના જીવન માં રોશની લાવી શકાય. {} એક-બે કલાક માં જો તે કાઢી લેવાય તો જ કામ માં આવે છે. {}  આંખ કાઢી લીધા પછી ચહેરો કે કશુંય વિકૃત થતું નથી. {} આપવા માં કોઈ પ્રકાર નો ખર્ચ પણ ચૂકવવો પડતો નથી. {}  કેટલાક અપવાદ બાદ કરતા , કોઈપણ વ્યક્તિ નેત્રદાન કરી શકે.મોતિયો ઉતરાવેલ, ડાયાબિટીસ ,બ્લડપ્રેશર ,અસ્થમા વાળા લોકો પણ નેત્રદાન કરી શકે જ.ઉમર બાધ પણ નથી. {}  નેત્રદાન કરવા અગાઉ થી ક્યાંય રજિસ્ટ્રશન પણ કરવાનું નથી. માત્ર  પરિવાર જનો ની સંમતિ અને તેમને અગાઉથી આપી રાખેલા જરૂરી  "આઈ બેન્ક " ના નંબર જ આ મહાદાન માટે જરૂરી છે.[૮]  શક્ય હોય તો લેખિત સંકલ્પ પત્ર અને નંબરો ઘરની  જવાબદાર-સમજદાર વ્યક્તિ ને આપી રાખવા .આ કામ કરવા માટે  કોઈ રાહ જોવા ની જરૂર નથી.આજે અને અત્યારે પણ થઇ શકે.
       જેમને આપણા નેત્રનું આરોપણ થશે તેની ખુશીની કલ્પના કરો.નશ્વર દેહ પંચમહાભૂત માં મળશે ભેગા  બે ચક્ષુ રત્ન પણ  ભસ્મ  જ થઇ જવાના ,પણ આપણો નાનો સંકલ્પ  બે જીવન રત્ન ના જીવન ને ઝગમગતા  કરશે.
       અમદાવાદ માં રહેતા મિત્રો માટે નોંધી રાખવા જેવા ફોન નંબર  {} રેડક્રોસ આઈ બેન્ક -એસ.જી. હાઇવે. {૦૭૯]-૨૭૪૫૦૬૩૩,૨૭૪૧૩૩૩૩,૯૮૨૫૮૮૫૨૩૩. {}  નગરી હોસ્પિટલ ,એલિસબ્રિજ ;{૦૭૯} ૨૬૪૬૬૭૨૪,૯૪૨૬૩૧૦૨૩૨ [રજનીભાઇ } .સિવિલ -અસારવા  {૭૯} ૨૨૬૮૧૦૧૦ .અન્ય શહેરના મિત્રોએ નજીકની  આઈ બેન્કનો નંબર મેળવી લેવો. શેષ માર્ગદર્શન કે મૂંઝવણ માટે શ્રી રમેશભાઈ ડોલિયા-૯૮૯૮૯૨૬૨૭૦ ,શ્રી જશવંતસિન્હ ઝાલા -૯૮૯૮૦૯૮૨૮૩  
          હજી આપણે ઘણું જ જીવવાના છીએ.એની ના નહિ પણ તમારા સ્નેહીજનોને  ખાસ કહી બે વાર  રાખશોકે  તમારા આ ઉત્તમ સંકલ્પને પૂર્ણ કરવા સમય બગાડયા વગર આઈ બેન્કને ફોન કરવાનું ન ભૂલે ચાલો  કોઈ બે વ્યક્તિને સૂર્યદર્શન કરાવવાનો સંકપલ અત્યારેજ લઇ લઈએ.બીજાને  પણ  લેવરાવીએ..શુભકામના -શુભપ્રકાશ. દિનેશ માંકડ ૯૪૨૭૯૬૦૯૭૯ 

Friday, June 1, 2018


                                                              मै  समजदार हूँ
          पिताजी के साथ एक छोटा बच्चा घूमने निकला.| घूमते घूमते खेत-खलियान की और निकले | बच्चे का ध्यान उन प्राणिओ पर गया  जो खेतो में से कुछ खा रही थी| बच्चे की जिज्ञासा बढ़ी, पिताजी से सवाल किया," पप्पा ,ये गाय-भेस सभी सभीगया  खेतो में कुछ न खुछ खा रहे है ,मगर ये पास वाले खेत में से क्यों नहीं कहते ? " पिता ने उत्तर दिया ,बेटा बाकि खेतो में तो गेहू,ज्वार आदि है ,मगर जिसमे से कहते नहीं यह तम्बाकू का खेत है |" बच्चेका नया सवाल ,"क्यों ?"  पिताजी कहा,"तम्बाकुसे सरीर को बहोत नुकसान होता है |' बालक बोल उठा ," लेकिन पिताजी आप तो तम्बाकू भी खते है और सिगरेट भी पीते है ,प्राणी को मालूम है की बुरी चीज नहीं खानी चाहिए ,ओर आपको मालूम  नहीं?"
    मित्रो , समझते हुए,जानते हुए भी हम अपने आपमें थोड़ा सा सुधर नहीं ला सकते |कुछ लोग को तनाव या थकान की वजह से आदत पड़ती है, को किसीको सोबत से,केवल मनोरंजन से | लेकिन बुरी आदत आखिर तो बुरी ही है न | हरएक को यह आदत छोड़ने इच्छा जरूर होती है ,मगर छोड़ नहीं सकते | क्युकी इसके बारे में ज्यादा सोचते नहीं है|     हम सब देशके दुश्मनो को धिक्कार करते है, आतंकवाद,नकस्लवाद जैसे संगठनो भी समाज को ज्यादा हानि पहुंचाते है| | आखिर तौर पर यह सब हमारे दुसमन ही तो है| जो व्यक्ति समाज की किसी दूसरी  व्यक्ति को ,बिना वजह  हैरान करे  वो समाज का दुश्मन ही है |चाहे वो नुकसान बड़ा हो या छोटा |
         तम्बाकू ओर सिगरेट के व्यसन से हम खुद को तो नुकसान पहुंचते है ,और कितने लोगो को नुकसान पहुंचते ये कभी भी सोचते ही नहीं है| एक अभ्यासके अनुसार  विष्वमे  तम्बाकू -सिगरेट से सेवन से हर साल ६० लाख  लोग मरते है ,जिसमे से ६ लाख लोग तो दुसरेके व्यसन के प्रभाव से मरते है ! 
नॅशनल फेमिली हेल्थ सर्वे के अनुसार अकेले गुजरात में ही ९ प्रतिशत से ज्यादा लोग तम्बाकू की वजहसे होने वाले मुंह के कैंसर से मरते है | कार्यालय में काम करने वाले २१ प्रतिशत सह कार्यकर  "पेसिव स्मोकिंग " याने की दुसरो की आदत  के भोग बनते है | यूँही तो जाहेर जगह पर तम्बाकू -सिगरेट सेवन क़ानूनी गुन्हा है ,फिर भी ३१ प्रतिशत से ज्यादा लोग इन आदेश से नुकसान भुगतते है|
व्यसनी लोग को क्या "परिवार प्रेम "का अर्थ  मालूम है? अगर  हाँ ,तो ये सब व्यसन ही क्यों  करते है?  जो  बच्चे अपने पिता {  कभी कभी माता भी } को  व्यसन करते देखता  है ,क्या माता -पिता ,उन बच्चोको कोई  बुरी आदत छोड़ने को कह सकेंगे ? 
कई घरों में यह आदत चोरी-छूपीसे पूरी की जाती है ,और एक बुराई जुड़ जाती है | बहोत से परिवारोंमें शिक्षा एवं अन्य आवश्यक खर्चके बजट बनाना  पड़ता  है ,लेकिन व्यसन के खर्चे का ऑडिट  नहीं होता \ऐसे  बहुत से घर  पाए जाते है जिसमे बच्चो या अन्य परिवार जनो के दूध या टॉनिक के  पैसे नहीं होते |
       आज " विश्व  तम्बाकू निषेध दिवस "  है | क्या हम एक छोटी सी आदत को  अपने जीवन से बिदा करके खुद को ,खुद के परिवार को ,समाज को  सबसे बड़ी भेंट नहीं दे सकते ? हम तो समझदार है ,मनुष्य है | कभी कभी बड़े बड़े निर्णय भी ले  सकते है ,तो इतनी सी छोटी सी बात का निर्णय  लेना तो आसान ही तो है | सिर्फ थोड़ा सा दृढ़ मनोबल,चाहिए,,संकल्प बल  चाहिए| ये तो आपमें है ही | पावेज़ नामक चिंतक कहते  है , " संसार में सबसे बड़ी ख़ुशी ,किसी  अच्छी बात का आरम्भ करने है| " सब का दिन शुभ हो |